
Sidhu Moose Wala Murder : સિદ્ધુ મુસેવાલાની સગાઇ સંગરુરના ભવાનીગઢ પંથકના સરઘેરી ગામની યુવતી સાથે થઇ હતી, જે હાલ કેનેડામાં સ્થાયી છે. બંને પરિવારમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી અને યુવતી લગ્ન માટે કેનેડાથી સંગરુર પહોંચી હતી. ચંદીગઢ : પ્રખ્યાત પંજાબી ગાયક શુભદીપ સિંહ ઉર્ફે સિદ્ધુ મુસેવાલાના...