
એક બાજુ ગરમી પોતાનુ રૌદ્ર સ્વરુપ બતાવી રહી છે ત્યાપે બીજી તરફ વીજળી પર કોલસા પર તોળાતું સંકટ સામે આવી રહ્યું છે. દેશમાં કેટલાક રાજ્યોમાં વીજળીની ઘટ પડશે તે અનુમાન પહેલાથી જ લગાવવામાં આવતું હતું ત્યારે 16 રાજ્યોની અંદર પણ કામ મુકી દેવામાં આવ્યો છે. જેમાં કેટલાક રાજ્યોની અંદર તો 10 કલાક સુધીનો મોટો...