Gujarat Panchayat Service Selection Board (GPSSB) Talati Cum Mantri Recruitment 2022 (OJAS)
Total Posts: 3437 Posts
💥 ગુજરાત ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) મેગા ભરતી જાહેર
👉 ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા પંચાયત સેવા વર્ગ-૩ ના નીચે મુજબના સંવર્ગની નીચે પત્રકમાં દર્શાવેલ જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે તા.૨૮-૦૧-૨૦૨૨ થી તા.૧૫-૦૨-૨૦૨૨ દરમ્યાન ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારો એ http://bit.ly/3IL5tEu વેબસાઇટ પર સંબંધિત સમયગાળા દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે.
👉 સંબંધિત સંવર્ગોની સીધી ભરતીની જગ્યા માટેની વિગતવાર જાહેરાત જેમાં વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, ઓનલાઇન અરજી કરવાની રીત, ફી ભરવાની રીત તથા કુલ કક્ષાવાર જગ્યાઓ પૈકી દિવ્યાંગ ઉમેદવારો,
તથા મહિલાઓ માટે અનામત જગ્યાની વિગતો તેમજ અન્ય વિગતવાર જોગવાઇઓ/માહિતી/સુચના/શરતો દર્શાવતી વિગતવાર જાહેરાત નીચેની લિંક પર http://bit.ly/3IL5tEu મુકવામાં આવેલ છે.
Posts Name: Village Panchayat Secretary (Talati Cum Mantri)
Educational Qualification & Other Details: Please Read Official Notification.
How to Apply: Interested and Eligible Candidates may Apply Online Through official Website- https://ojas.gujarat.gov.in/
તલાટી ના 50 ICE એકેડેમીના 50 મોડેલ પેપર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
Important Dates:
• Starting Date for Submission of Online Application: 28-01-2022
• Last Date for Submission of Online Application: 15-02-2022
Advertisement: Click Here
Notification: Click Here
Apply Online: Click Here
More Details: Click Here
Important :- Please Confirm all the Information on Official Website / Notification / Advertisement.
We have Provided Official Website / Notification / Advertisement's Details Above.
No comments:
Post a Comment